વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
જેમાં કિસાન સંઘ ના પ્રદેશ મંત્રી તરીકે ધીરુભાઈ ધાખડાની વરણી થતાં તેઓનું ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું .. તેમની સાથે પત્રકાર એકતા સંગઠન ના અમરેલી જીલ્લા ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઇ વરૂ ની વરણી થતાં તેમનું પણ ફૂલહાર અને શાલ થી સન્માન કરવામાં આવ્યું હતું… ફૂલહાર અને શાલ થી સન્માન ધીરુભાઈ ધાખડાઅને પ્રતાપભાઇ વરૂ ને કરતા વિવિધ આગેવાનો.. જિલ્લા પ્રમુખ વિનુભાઇ દુધાત જિલ્લા મંત્રી બાબાભાઈ વરૂ જિલ્લા કોપા અધ્યક્ષ મંગળુ ભાઈ ધાખડા જિલ્લા ઉપપ્રમુખ વાલાભાઈ ધાખડા રાજુલા તાલુકા કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ ધાખડા જાફરાબાદ તાલુકા કિસાન સંઘ મંત્રી પ્રતાપભાઈ એ.વરૂ કસુભાઈ વરૂ પૂર્વ સરપંચ બાલા નીવાવ સુરેશભાઈ વરૂ ચંદ્રેશભાઇ વરૂ ઓઢભાઈવરૂ રામકુભાઈ વાળા મીઠાપુર અને અને બેઠકમાંમુખ્ય 11-1-2022ના દેશભરના તમામ તાલુકા મથકે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એમ.એસ.પી.મળી રહે તેવો કાયદો કેન્દ્ર સરકાર બનાવશે તે માટે ધરણાનો કાર્યક્રમ દરેક તાલુકા મથકે કરી માનનીય મહોદય રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ માં મોટી સંખ્યામાં હાજર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું તાલુકાના અન્ય પ્રશ્નો નું આવેદન શ્રી રાજ્યપાલ શ્રી ગુજરાત મારફત આપવાનું નક્કી થયેલ છેકિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા ધીરુભાઈ ધાખડા અને પ્રતાપભાઈ વરૂનું પણ સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું ભગવાનભાઈ ભરતભાઈ ગોદાણી દેવાયતભાઈ હડિયા કથુભાઈ ઘુસાબા જગુભાઈ વાળા વિજય ભાઈ ડોબરીયા સુરેશભાઈ ધાખડા અરવિંદ ભાઈ ખુટ ભોળાભાઈ દુધાત મનુભાઈ નાજકુભાઈ બાલુભાઈ ભંડેરી