નરાવરાત્રી નિમિત્તે
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ કન્યાશાળા ખાતે નવરાત્રી ના તહેવાર નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં સૌ પ્રથમ ગરબા સ્પર્ધાનું અને ત્યારબાદ સામુહિક રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તમામ વિદ્યાર્થીઓએ અને આચાર્ય રાજેશભાઈ પટેલ તેમજ શિક્ષક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


