બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો ના આત્મા ને શાંતિ મળે તે માટે શોકસભા નું આયોજન કરાયુ હતુ.જેમાં રાણપુર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ ઝાલા,ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહીત મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી બે મીનીટ મૌનપાળી શ્રધાંજલી પાઠવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


