Gujarat

રાણપુર માનવ સેવા સમિતીના સભ્ય ફુરકાન ભાસ નો આજે ૨૨ મો જન્મદિવસ

બોટાદ જીલ્લાના રાણપુરની માનવ સેવા સમિતીના સભ્ય અને આરોગ્ય કર્મચારી ફુરકાન ભાસ નો આજે જન્મદિવસ છે.જ્યાર થી રાણપુરમાં માનવ સેવા સમિતી બનાવવામાં આવી ત્યારથી સતત લોકોની સેવા કરવા માટે તત્પર રહેલા ફુરકાન ભાસ કોરોના મહામારી દરમ્યાન માનવ સેવા સમિતી સાથે રહીને રાત-દિવસ પોતાના જીવની પણ પરવા કર્યા વગર કોરોના ના લક્ષણ ધરાવતા દર્દીઓની સતત સેવા કરવામાં આવી હતી.ફુરકાન ભાસ આરોગ્ય કર્મચારી છે અને લોકોની સેવા કરવામાં રૂચી ધરાવતા ફુરકાન ભાસ દ્વારા કોરોના મહામારી દરમ્યાન લોકડાઉન વચ્ચે ગરીબ લોકો અને જરૂરીયાતમંદ લોકો સુધી ગરમા-ગરમ ભોજન તેમજ ઓક્સિજનની બોટલ પહોચાડવામાં ભારે જહેમત ઉઠાવી હતી.એવા સેવાભાવી ફુરકાન ભાસ નો આજે જન્મદિવસ છે.ફુરકાન ભાસ પોતાના જીવન ના ૨૧ વર્ષ પુર્ણ કરી આજરોજ ૨૨ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે.ખુબજ નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા અને વિશાળ મિત્ર સર્કલ ધરાવતા ફુરકાન ભાસ પોતાના જન્મદિવસની ઉજવણી બા-ખતીજાબેન ભાસ,પિતા-હુશૈનભાઈ ભાસ,માતા-નશીમબેન ભાસ,બહેન-આરૂઝુબેન ભાસ,તબસુમબેન ભાસ,ભાઈ-આફતાબ ભાસ સહીત પરીવારજનો,સગાસ્નેહીજનો તેમજ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.ફુરકાન ભાસ ને જન્મદિવસની શુભકામના પાઠવવા ડાયલ કરો-૭૭૭૯૦૭૮૯૨૭

Screenshot_20220118-154846_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *