Gujarat

રાપર (ભુજ)મધયે 50 મૉ નેત્ર યજ્ઞ યોજાયો

ગિરગઢડા
 ભરત ગંગદેવ
આજ રોજ રાપર રવી ભાણ મંદિર મધ્યે શ્રી રવિ ભાણ દરિયાસ્થાન મંદિર રાપર અને  રાપર લોહણા મહાજન ના સંયુક્ત ઉપકર્મે 50મૉ નેત્ર નિદાન કેમ્પ સ્વ.સતી બેન રમેશભાઈ આહીર. સ્વ… જવીબેન રમેશભાઈ આહીર ની સ્મૃતિ મા રાણીબેન હમીર આહીર.. દેવીબેન કાનજીભાઈ આહીર.. કંકુ બેન મહેશભાઈ આહીર.. ભરત રમેશભાઈ આહીર.. કુલદીપ રમેશભાર પુનિત સેવા ના સથવારે યોજાયો હતોઃ.. જેમાં 170દર્દી ઓની તપાસ કરવામાં આવી.. જેમાંથી 50 જેટલાં દર્દી ઓને મોતિયા ના ઓપરેશન કરવાનાં હોઈ રાજકોટ શ્રી રણછોડરાય ચેરિ ટેબલ ટ્રસ્ટ મધ્યે લઇ જવા મા આવ્યા..આ નેત્ર યજ્ઞ દરમ્યા રાજકોટ થી ડૉ… અલ્કેશ ભાઈ .. લેબોટરી.. હિમાંશુ ભાઈ.. સેવા આપી હતી.. આ કાર્ય કર્મ નું દીપ પ્રગટ્ય  દરિયાસ્થ મંદિર ના સંત. ડૉ.. ત્રિકાલ દાસ બાપુ..મેનેજીંગ ટ્રસ્ટી રસિક ભાઈ આદવાની.. ભોગીલાલ મજીઠિયા.. દિનેશભાઇ ચંદે.. ભરત ભાઈ રાજદે. મજીઠિયા….ના હસ્તે કરાયો હતોઃ સમગ્ર કાર્ય કર્મ નિ વ્યવસ્થા વેલજીભાઇ લુહાર….જલારામ ગ્રુપ ના શૈલેષ ભાઈ ભીંડે..
પ્રભુ લાલ ભાઈ રાજદે..અરવિંદ ભાઈ દરજી.. વિપુલભાઈ દરજી……વગેરે સહયોગ આપ્યો હતો.. એવુ શૈલેષ ભાઈ ભીંડે નિ યાદીમાં જણાયું હતું…

IMG-20220829-WA0378.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *