Gujarat

રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં સંતવાણીના કાર્યક્રમને મોકૂફ રખાયો

જૂનાગઢ
જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ સેવકગણ, ભક્તજનોને સંદેશ આપતા જણાવેલ છે કે, મહાશિવરાત્રી પર્વ નિમિતે આ વર્ષે આશ્રમ ખાતે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. પૂ. ગુરૂજીની તબિયતને અનુકલક્ષીને આ વર્ષે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. જે બદલ ક્ષમા અર્ચના કરી છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

Indra-Bharti-Bapu.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *