Gujarat

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની સર્કલ પાસેથી ચાર ઇસમોને બીલ કે આધાર પુરાવા વગરના ૦૬ મોબાઈલ સાથે પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિંમારસિંહ સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમીને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મિલત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.કો. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભવાની સર્કલ પાસે આવતા ચાર ઇસમો શંકાસ્પદ હાલતમાં આવતા મજકુર ઇસમોને ઉભા રાખી ચેક કરતા તેની પાસેથી મોબાઇલ જોવામાં આવેલ જે મોબાઇલ બાબતે મજકુર ઇસમોને પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોય અને આ મોબાઇલ બાબતે તેની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજૂ કરવા અંગે જણાવતા આવા કોઇ ખીલ કે આધાર પુરાવા પીતાની પાસે નહિ હોવાનુ જણાવતા હોઇ જેથી મજકુર ઇસમોની પુછપરછ કરી તેની પાસેથી મળી આવેલ જુદી જુદી કંપનીના મોબાઈલ આધાર પુરાવા કે બીલ વગરના છ મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) ખેલસી ધારસીંહ બનાર ઉવ.૨૦ ધંધો મજુરી ર ળ ઢીલવાની કચવાપરા ના મુકી જા. (એમ.પી) કાલ – ખસરાણા તા મહુવા જો,માળનગર નીભાઇ મકવાણાની વાડીએ (૨) ભાત રસીહ નાર ૧૨૪ ધંધો મજુરી રહે-મુળ દાવાની ચચાપરા તા.મુકી : ઇરાઐમપી) ગાલ રહે. બાસરા તા.મહુવા વનગર ની6 મકવાણાની વાડીએ (૩) સુરપાલ લાલસીહ અલાવા હવે ૨૦ ધી- મંજુરી રા- માવડ તાં મૂકી છે. ધાર એમ પીક અલ રી-જરખીયા ના તાઠી જ અમરેલી (૪) રબસીહ લાલસીફ અલાવા કુંવર ધંધો મજુરી રો મકાવડ તો ફેંકી જી. ધારએમ પી) લ રહે. આસરાણા તા.મહુવા જ ભાવનગર, કાનાભાઇ મકવાણાની વાડીએ
*પકડાયેલ મુદામાલ*
(૧) ૪ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઈલ જેની કી.રૂ.૫,૦૦૦૪
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

AddText_09-19-11.02.52.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *