Gujarat

લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા…દ્વારા સાવરકુંડલા શહેરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા
આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તારીખ ૧૭- ૭-૨૦૨૨ ના રોજ ગણપત યુનિવર્સિટી મહેસાણા દ્વારા કરવામાં આવેલ જેમાં લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ કરસનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દીપકભાઈ બોઘરા, કમલભાઈ શેલાર, વિનોદભાઈ વાળા, સુરેશભાઈ હિરપરા, ઘનશ્યામભાઈ રાદડિયા, અશોકભાઈ અગ્રાવત સહિત લાઇન્સ સભ્યો હાજર રહેલ કાર્યક્રમના માર્ગદર્શક શ્રી ડો. અમૃત પટેલ તથા ભાર્ગવ સુરજીવાલાએ ગણપતિ યુનિવર્સિટીમાં ચાલતા તમામ કોર્સ અને ફી વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપી અને આ સેમિનાર યોજાયો…

IMG-20220717-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *