Gujarat

લીલીયા તાલુકાના ગામડામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા નો આભાર દર્શન કાર્યક્રમ રાખવા માં આવેલ છે

આવતી તારીખ 23/12/2022 ના રોજ લીલીયા તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ નો પ્રવાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં ધારાસભ્ય શ્રી દ્વારા તમામ ગામડા ઓમાં મતદારોનો આભાર માનવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં તારીખ 23/12/2022 ના રોજ બપોર પછી કાર્યક્રમની શરૂઆત ગોઢાવદર ગામેથી શરૂ કરાશે જેમાં સલડી પૂતળીયા મોટા કણકોટ આંબા ભેંસવડી લોકા લોકી નાના લીલીયાઅને ક્રાંકચ ગામે વિરામ ત્યારબાદ તારીખ 24 12 22 ના રોજ સવારે ફરી નવ કલાકે પૂજાપાદર થી અંટાળીયા જાત્રોડા સાજણ ટીંબા હરીપર હાથીગઢ ઢાગલા ખારા સનાળીયા ભેસાણ બોડીયા પીપળવા વાઘણીયા ટીબડી ભોરીંગડા બવાડી બવાડા ઇંગોરાળા ગામે બીજા દિવસનો કાર્યક્રમ પૂર્ણ થશે આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા સહિતના ટીમ તાલુકા પંચાયત ના સદસ્યો સેલ મોરચાના પ્રમુખ મહામંત્રી હોદેદારો  તેમજ લીલીયા તાલુકા સંગઠન ના હોદેદારો ભાજપ ના કાર્યકરો ધારાસભ્ય મહેશ ભાઈ કસવાલા સાથે રહેશે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *