લીલીયા મોટા ખાતે પોલીસ ની સુંદર કામગીરી કે તાજેતર માં બનેલ લીલીયા તાલુકા ના નાના રાજકોટ મર્ડર વિથ લૂંટ ના આરોપી ઓ ને ગણતરીના દિવસો માં પકડી પાડેલ જે બદલ તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી કોંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરજણ ભાઈ ધામત સલીમ ભાઈ બેલીમ મુકેશ ભાઈ શિરમાન પત્રકાર અશોકભાઈ વિરાણી હારુન ભાઈ ગુંદરણ હરિ ભાઈ ચાવડા સહિત ના આગેવાનો દ્વારા પોલીસ PSI એમ ડી ગોહિલ સાહેબ તેમજ સમગ્ર જિલ્લા પોલીસ ની કામગિરી બિરદાવી અભિનંદન પાઠવવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

