Gujarat

લીલીયા મોટા ખાતે તાલુકા ભાજપ ની કારોબારી મળી

લીલીયા મોટા ખાતે જલારામ બાપા ના મંદિરે તાલુકા ભાજપ કારોબારી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં વિશેષ ઉપસ્થિતિ ૯૭ સાવર કુંડલા લીલીયા વિધાનસભા શીટ ના વિસ્તારક સંજય ભાઈ કાટોડીયા ઉપસ્થિત રહેલ જેમાં સરકાર શ્રી ની યોજના વો અને સરકાર શ્રી ની સિદ્ધિ ઓ ઘર ઘર સુધી પહોંચાડવા ની હાકલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા કરવા માં આવેલ વધુ માં આવનારી વિધાન સભા ની ચૂંટણી વિશે ભનુભાઈ ડાભી દ્વારા ત્યાર રહેવા માટે હાકલ  કરેલ આ તકે તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ પૂર્વ ધારાસભ્ય હનુંભાભા  ધોરાજીયા સહિત ના તાલુકા પંચાયત સદસ્યો તાલુકા ના સરપંચ સેલ મોરચાના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220721-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *