Gujarat

લીલીયા મોટા ખાતે પાણી ની યોજના નું ખાત મુર્હત કરતા ધારાસભ્ય દુધાત

આજ રોજ લીલીયા મોટા ખાતે પાણી ની યોજના નું ખાત મુર્હત કરતા લીલીયા સાવરકુંડલા ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાત છેલ્લા ઘણા વર્ષો થી લીલીયા ની જનતા ફ્લો રાઈડ યુક્ત પાણી થી પાણી જન્ય બીમારી થી પીસાતી હતી જેમાં છેવાડા વિસ્તાર માં તો ક્યારેય નર્મદા ના નીર પહોંચ્યા નથી હવે આશા જાગી સે કે આ વિસ્તારો ને પણ પીવા લાયક પૂરતા પ્રમાણ માં પાણી મળશે સરપંચ શ્રી એ આ બાબતે ખૂબ ધગશ થી કામગીરી કરી હોય જેને પણ ગ્રામ જનો બિરદાવી રહ્યા હોય આ યોજના ૮.૬૬કરોડ ના ખર્ચે જેમાં પાન શેરીયા પરા ૫ લાખ લીટર સંપ રાજીવ ગાંધી ભવન પાસે ૫ લાખ લીટર સંપ પી.વી.સી પાઇપ લીલીયા શહેરમાં ૩૨ કી. મી લોખડ લાઈન ૩ કી. મી અને ૫ વર્ષ મેન્ટેન્સ થી લીલીયા ના તમામ વિસ્તાર જેમાં સાયનાથ પ્લોટ સિવિલ પરા વિસ્તાર હનુમાન પરા તેમજ લીલીયા ના હરેક ઘર સુધી પીવા લાયક પાણી પહોંચાડવા નું સપનું નવ નિયુક્ત સરપંચ જીવન ભાઈ વોરા તેમજ ધારાસભ્ય દુધાત ની અથાગ મહેનત થી હર ઘર જળ ની સુવિધા આ વિસ્તાર ના જાગૃત  ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વારમ વાર વિધાનસભા માં રજુવાત કરી આ યોજના સાકાર કરેલ છે આ પાણી ની યોજના થી પ્રથમ તો પાણી જન્ય બીમારી થી લોકો બચશે અને પીવા લાયક પાણી માટે લીલીયા ની જનતા ની કફોડી પરિસ્થિતિ હતી ત્યારે ધારાસભ્ય દ્વારા લોક સુવિધા ના ભાગ રૂપે  યોજના લાવેલ હોય ત્યારે સમગ્ર લીલીયા ગામ ની જનતા ધારાસભ્ય દુધાત ની લોક હીત માટે ની નીતિ ને બિરદાવી રહ્યા છે આ તકે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ બહાદુર ભાઈ બેરા જિલ્લા કોંગ્રેસ અગ્રણી નિતીનદાદા ત્રિવેદી વિજય શેખલીયા વિજય કોગઠિયા જીવરાજ પરમાર એડવોકેટ સંજય બગડા શાન્તિભાઈ વાઘેલા વિજય ભાલાળા  નરસિંહરાવ કલ્પેશ ડાભી ગોવિંદભાઇ પરમાર અબીલ વાઘેલા રાજુ જાદવ દિનેશ ભાલાળા સબીર દલ મિતુલ વાઢાળા દિલીપ શેખલીયા રાજુ ભેડા ચોકત ભાઈ શિરમાન રવજીભાઈ વધેડિયા રૂપેશ ભરવાડ બાબુ ભાઈ જાસલીયા બસીર શિરમાન તેમજ મોટી સંખ્યા માં ગ્રામ જનો ઉપસ્થિત રહેલ આ ખાત મુર્હત  કાર્યક્રમ ને સફળ બનાવવા લીલીયા ગ્રામ પંચાયત ટિમ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220224-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *