ગઈ કાલે પ્રભુ શ્રી રામ નવમી નિમિતે લીલીયા મોટા ખાતે ભવ્ય શોભાયાત્રા લીલીયા ના રાજમાર્ગો પર ડી.જે ના તાલ જય શ્રી રામ ના નાદ સાથે નીકળેલ અનેક સેવા ભાવિ લોકો દ્વારા આઈસ્ક્રીમ સરબત ઠંડા પાણી ના સ્ટોલ રાખવા માં આવેલ આ ભવ્ય શોભા યાત્રા માં આ વિસ્તાર ના ધારાસભ્ય પ્રતાપ દુધાત પોતા ના મિત્રો કાર્યકરો સાથે ઉપસ્થિત રહી દર્શન નું સ્વભાગ્ય પ્રાપ્ત કરેલ આ તકે એમની સાથેલીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવન ભાઈ વોરા ઉપ સરપંચ વિજય શેખલીયા દિલીપ શેખલીયા બહાદુરભાઈ બેરા દિનેશ હોથી દિગત વોરા પરિન સોની ભરતભાઈ શેખલીયા તેમજ લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ની આગેવાની માં અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા જીગ્નેશ સાવજ ભીખાભાઈ ધારયા અરજણ ભાઈ ધામત બાબુભાઈ ધામત વિપુલ પહાડા હિતેશ પરમાર પિયુષ ભટ્ટ સહિત ના રાજકીય લોકો ઉપસ્થિત રહી શોભાયાત્રા સાથે ફરી ધન્યતા પ્રાપ્ત કરી આ આયોજન શ્રી ગોપાલ ગો શાળા યુવા ગ્રુપ આયોજિત શ્રી રામ સેવા સમિતિ લીલીયા તેમજ રામ ભક્તો દ્વારા સુંદર આયોજન કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


