લીલીયા મોટા ખાતે સ્વતંત્ર સેના ની અબ્દુલ ભાઈ દલ નું થોડા દિવસો પહેલા અવસાન થતાં આ વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા એમના પરિવાર ને સાંત્વના પાઠવેલ થોડા મહિના પહેલા જ અબ્દુલ ભાઈ દલ ની ખબર અંતર પુંછવા એમના નિવાસ સ્થાને પહોંચેલ ત્યારે એમની ગત તા.૨૬/૫/૨૨ ના રોજ અવસાન થયેલ ત્યારે એમના પરિવાર ને ધારાસભ્ય સહિત લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા સરપંચ જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા નીતિનભાઈ ત્રિવેદી વિજય કોગથિયા દ્વારા એમના પૌત્ર શબ્બીર દલ તેમજ એમના પરિવાર ને સાંત્વના પાઠવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા