લીલીયા મોટા ના સરદાર ચોક ખાતે 97 લીલીયા સાવર કુંડલા વિધાનસભા શીટ પર ભાજપ પક્ષ દ્વારા મહેશભાઈ કસવાલા નું નામ જાહેર થતા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવા માં આવેલ આ તકે તાલુકા ભાજપા મહામંત્રી ગૌતમ ભાઈ વિછીયા જીગ્નેશ સાવજ અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખા ભાઈ ધોરાજીયા તેમજ તાલુકા પંચાયત સદસ્યો તમામ સેલ મોરચા ના કાર્યકરો પાર્ટી ના કાર્યદક્ષ હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા