લીલીયા મોટા ના શબ્બીર દલ ની લીલીયા શહેર યુવક કોંગ્રેસ ના પ્રમુખ તરીકે પ્રદેશ તેમજ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નિમણુંક કરવા માં આવેલ નિમણુંક પત્ર દેવરાજ ભાઈ બાબરીયા તેમજ યુથ આઈ કોન સમીરભાઈ કુરેશી અને લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા આપવા માં આવેલ હાલ શબ્બીર દલ સામાજિક કાર્યકર તેમજ ગ્રામ પંચાયત સદસ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે આ નિમણુંક થતા ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત જિલ્લા કોંગ્રેસ અગ્રણી નીતિન ભાઈ ત્રિવેદી લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા બહાદુર ભાઈ બેરા તેમજ કોંગ્રેસી કાર્યકરો દ્વારા શબ્બીર પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


