Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા મોટરસાયકલ ચોીના કુલ-૧૧ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આપેલ કે, આગામી સમયમાં ગુજરાત રાજય વિધાનસભાની ચૂંટણી આવનાર હોય જેથી છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો કદવાલ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) છોટાઉદેપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૩૧૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ (૨) જેતપુરપાવી પોસ્ટે ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ (૩) કતારગામ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૧૨૨૦૪૧૪૪૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ (૪) વરાછા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૦૦૬૫૭૪૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ (૫) કામરેજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૦૨૧૧૯૫૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ (૬) કાપોદરા પો.સ્ટે ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ (૭) કાપોદરા પો.સ્ટે ફસ્ટ પાર્ટ ગુ.ર.નં. ૨૩૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૭૯ (૮) હાલોલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૭૦૨૮૨૧૦૩૩૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ (૯) અંકલેશ્વર પો.સ્ટે ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૦૭૫૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ (૧૦) લીમખેડા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૫૨૧૦૫૨પ/૨૦૨૧ * ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાઓના કામે રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીને બાર ગામે ત્રણ રસ્તા પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કદવાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221123-090615_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *