Gujarat

વંથલીના બાલોટ ગામે આર્મી માંથી નિવૃત્ત થતાં ગ્રામજનો અને પરિવાર દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું……

   20 વર્ષ દેશની રક્ષા કાજે રહ્યા ખડે પગે….
બાલોટ ના નિવૃત્ત આર્મીમેન ભીમાભાઇ મકવાણા નું વાજતે ગાજતે સ્વાગત કરાયું….
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના રહેવાસી અને છેલ્લા 20 વર્ષ થી ઇન્ડિયન આર્મીમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવતા ભીમાભાઈ હીરાભાઈ મકવાણા નિવૃત્ત થઈ પોતાના માદરે વતન વંથલીના બાલોટ ગામે પરત આવતા ગ્રામજનો અને પરિવારજનો દ્વારા ડી.જે ના તાલ સાથે  વાજતે ગાજતે દેશભક્તિ ના ગીત સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત દરમિયાન ગ્રામજનો અને કુટુંબીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20221205_184736.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *