વકીલ કે. એમ.એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શેઠ એમ.આર. પ્રાથમિક શાળા, કઠલાલ ધોરણ ૬ થી ૮ તાલુકા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં ધોરણ સાત પ્રથમ નંબરે સોલંકી મેશ્વા પૂનમભાઈ તથા દ્વિતીય નંબરે ચૌહાણ રાજવીર ઘનશ્યામસિંહ ધોરણ છ માં પ્રથમ નંબર મેળવનાર ઝાલા સ્મિત વિક્રમસિંહ તથા શાળા પરિવાર તરફથી તાલુકા કક્ષાએ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


