Gujarat

વડિયા ખાતે દેવીપૂજક ઝખવાડિયા કુટુંબ ના પ્રમુખ ની નિમણૂક કરવામાં આવી

વડિયા ખાતે માતાજી ના મઢ ખાતે બીલખા.વિસાવદર.વડિયા ધોરાજી ના તમામ ઝખવાડિયા પરિવાર ના સમસ્ત લોકો માતાજી ના મઢ ખાતે સરવાનું મતે મેઘજીભાઈ નાગજીભાઈ ઝખવાડિયા ને પ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી છે
મેઘજીભાઈ એ જણાવ્યું હતું કે કુટુંબ ઝખવાડિયા પરિવાર ને હું ઈમાનદારી થી તન મન ધન થી સેવા કરીશ અને વફાદારી થી ફરજ બજાવીશ

IMG-20221205-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *