Gujarat

વલસાડમાં કોરોના સંક્રમણ અટકાવવા, તંત્ર એલર્ટ પર

વલસાડ
દેશ માં વધી રહેલા કોરોના ના સંક્રમણ ને અટકાવ વલસાડ જિલ્લા તંત્ર દ્વારા વધુ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, સંક્રમણ રોકવા માટે માસ્કડ યોગ્ય રીતે પહેરવા, સામાજીક અંતર જાળવવા તેમજ મોટી સંખ્યાામાં અવર-જવર કરતા હોય કે માનવ મેદની ભેગી થતી હોય એવા સ્થપળોએ ન જવા ઉપરાંત સરકારની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તતપણે પાલન કરવા વલસાડ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. મુખ્યત જિલ્લા આરોગ્યવ અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું હતું કે, કોરોના હજી આપણી વચ્ચેહ આસપાસમાં જ છે. આપણી નાનકડી બેદરકારી આવનારા દિવસોમાં અનેક લોકોને મુશ્કે લીમાં મુકી શકે છે. એટલે જ કોરોનાથી ડરો નહીં, રસી લો, સાવચેતી રાખો એ જ આજના સમયની માંગ છે. વધુમાં આસપાસમાં વિદેશથી આવનાર વ્યીક્તિુઓની જાણકારી મળે અથવા તો આસપાસમાં સામાન્યઆ તાવ, શરદી-ખાંસી વગેરે લક્ષણ ધરાવતા વ્યેક્તિા જાણવા મળે અથવા કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય, તો તાત્કા લિક જિલ્લા કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૬૩૨-૨૫૩૩૮૧ તેમજ ૧૦૪ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કરાયો છે. સામાન્યર તાવ, શરદી-ખાંસી વગેરે લક્ષણ ધરાવતી વ્ય્ક્તિનઓના ઇ્‌ઁઝ્રઇ કે રેપીડ ટેસ્ટિં ગ નજીકના પ્રાથમિક આરોગ્યી કેન્દ્રર, સામૂહિક આરોગ્ય્‌ કેન્દ્રન, સબ ડિસ્ટ્રીરક્ટજ હોસ્પિનટલ અથવા સિવિલ હોસ્પિ ટલ ઉપર કરાવવા અપીલ કરાઈ છે. ઉપરાંત કેન્દ્રવ અને રાજ્યય સરકારની કોવિડ-૧૯ માગદર્શિકાનો ચુસ્તરપણે અમલ ના કરીને અત્યાીર સુધી રાખેલી સતર્કતા અને કોરોના નિયંત્રણ માટે કરેલા પ્રયાસો નકામા બની જશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

Coronavirus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *