Gujarat

વસો ગામ ખાતે શ્રી લીંમ્બચ ધામ નવરાત્રીમા આઠમ નિમિત્તે ગરબા મહોત્સવ યોજાયો 

રિપોર્ટર.મકસુદ કારીગર
વસો ગામે શ્રી લીંમ્બચ  ધામ નવરાત્રીમાં આઠમના દિવસે ગરબા મહોત્સવ ઉજવાયો જેમાં લીબજ ધામનાં પ્રમુખ અરવિંદભાઈ શર્મા , મંત્રી જીતુભાઈ મસાણી તથા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ ગોવિંદભાઈ શર્મા દ્વારા નવરાત્રીમાં આઠમ નિમિત્તે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

IMG-20221004-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *