RTO કચેરી છોટાઉદેપુર દ્વારા ટુવ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન સિલ્વર નંબરો આપવા માટે ઓકશન કરવામાં આવનાર છે. જે લોકો નવા વાહનો ખરીદી કરવાની હોય કે રજીસ્ટ્રેશન બાકી હોય તેઓ નિયત ફી ભરી પસંદગીના નંબરો મેળવવા હોય તેઓએ વાહનવ્યવહારની કચેરીની વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી ફેન્સી નંબરો લઈ શકશે. આ માટે RTOની વેબસાઈટ https://vahan.parivahan.gov.in કે વાહનવ્યવહારની કચેરીનો રૂબરૂ સંપર્ક કરવો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
