વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા જાફરાબાદ ખાંભા 54 ગામોને નવા ગ્રામ પંચાયત બિલ્ડીંગ મળશે
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા. સાંસદ નારણભાઇ કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ના પ્રયાસથી ગરવી ગુજરાતની ગતિશીલ ભાજપ સરકાર દ્વારા રાજુલા તાલુકાના ગામમાં નવી ગ્રામ પંચાયતના બિલ્ડિંગ માટે મંજૂરી આપી છે (1) કોટડી (2) વાવેરા (3)અમુલી (4) ખાંભલીયા (5)ઉટીયા (6) નાની ખેરાળી (7) બાલાપર( 8)ઉચૈયા (9) કાતર (10) જીંજકા (11)રાભડા (12)કથીવદર પરા(13) નિંગાળા 1 (14) પટવા (15)વિસળિયા (16) વડ(17) મસુંદડા (18) નેસડી (19) નવા આગરીયા (20) દિપડીયા (21) ભેરાઈ જાફરાબાદ તાલુકા નું (1) વારાહસ્વરુપ (2) રોહિસા (3) નાગેશ્રી (4) નવી જીકાદરી (5)જુની જીકાદરી (6) કડીયાળી (7 )પીછડી (8) મોટા માણસા (9)હેમાલ (10) દુધાળા ખાંભા (1) રાણીંપુરા (2)જુના માલકનેશ (3)ત્રાકુડા (4)પીપરીયા (5)રબારીકા (6) નિગાળા 2 (7)તાલડા (8)સાળવા(9) કાતરપરા (10)પીપળવા(11) નેસડી-2 (12)ડેડાણ (13)ભૂંડની(14) દલડી (15) ગોરાણા આ તમામ ગામના નવા પંચાયત બિલ્ડીંગ મંજુર કરવા બદલ રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખનોતરા ખાંભા જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ચાવડા. આબલિયાળા તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ જાદવ. તાલડા સરપંચ રમેશભાઈ જાદવ નાગેશ્રી જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ જાફરાબાદ તાલુકા પ્રમુખ નાજાભાઈ બાભણિયા. જાફરાબાદ તાલુકા ભાજપ પરીવાર. ખાંભા તાલુકા ભાજપ પરીવાર રાજુલા તાલુકા ભાજપ પરિવાર વતી ગુજરાત સરકારનો વ્યક્ત કર્યો હતો


