Gujarat

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે જાહેર રજા રહેશે

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આગામી તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવારના રોજ પ્રથમ ચરણમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોઈ તા.૦૧/૧૨/૨૦૨૨ના દિવસે સંબંધિત જિલ્લાઓમાં જાહેર રજાતરીકે જાહેર કરવા અંગેનું જાહેરનામું સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *