ભારત મા જેહાદીઓ દ્વારા પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો અને હિન્દુઓ ઉપર જીવલેણ હુમલો કરેલ હોય મંદિરમાં તોડફોડ કરી હોય કાયદો હાથમાં લીધો હોય તેવા હુમલાખોરોને તાત્કાલિક ઝડપી કડકમા કડક પગલાં ભરવામા આવે તેવી માંગણી કરતુ સોમનાથ જીલ્લા વિષ્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા રાષ્ટ્રપતિ શ્રી ને મારફત નાયબ કલેકટર શ્રી વેરાવળ ને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમા પ્રથમ શ્રી રામ ધુન કરી હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા હતા આ આવેદનપત્ર સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, જીલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ કુહાડા, ગોવિંદભાઈ ભાનુશાલી, સહમંત્રી નિપુલભાઈ શાહ, બજરંગ જીલ્લા સંયોજક પાર્થ ભાઈ રુપારેલીયા, પુર્વ અધ્યક્ષ નરેશભાઈ પરીયાણી, વેરાવળ વિશ્વ હિન્દુ પરિષદ ના કનકભાઇ બોરી ચાંગર, વેરાવળ બજરંગ સંયોજક નિકુલભાઇ રબારી, સુત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદ ના જેસીંગભાઈ બારડ, માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રકાશભાઈ લાલવાણી, તેમજ ગીર ગઢડા, સનવાવ થી તેમજ વેરાવળ ઉના માંગરોળ થી વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ ના હોદ્દેદારો કાર્યકરો સહિત હિન્દુ સમાજ ના સંત શ્રી ઉપસ્થિત રહ્યા હતા,,,


