ઘટનાસ્થળે ફાયરીંગ મા વપરાયેલ બંદૂક ,મોબાઈલ તથા બાઇક મળી આવી …
મૃતકને સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડાયો…
નીતેશભાઈ સરમણભાઈ કટારીયા નામનાં વ્યક્તિને લમણે ગોળી વાગતાં થયું મોત…
મૃતક ની અંદાજિત ઉંમર ૪૩ વર્ષ છે અને તેમને સંતાનમાં ૨ દીકરા અને ૧ દિકરો હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

