અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા
વેરાવળ શહેર માં પોતાની પીઠ પર ભાર ઝીલીને આગળ સામાજિક અને સમાજ ની સિદ્ધિ સાથે શિક્ષણ માટે તેમજ સમાજ ની બહનો ઉચ્ચ ટોચ પર લાવવા માટે સફળ પ્રયાસો કરી ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ક્રમ નં ૮ ના ઉમેદવાર જે જહાજ ના નિશાન સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની નિસ્વાર્થ ભાવે દેવેન્દ્ર ભાઈ ધનજી ભાઈ મોતી વરસ વર્ષો થિ પોતાના આત્મ બળ અને પોતાની જીવનશેલી પર અનેક ચડાવ ઉતાર પાર કરી મક્કમતાથી જવાબ આપતા દેવેન્દ્ર ભાઈ ચાર ટર્મ થી વેરાવળ પાટણ સયુંક્ત નગરપાલિકા મા ભારતિય જનતા પાર્ટીના કાઉસિલર તરીકે ફરજ નિભાવી ખારવા વાળા તેમજ શાક માર્કેટ થિ મીનરવા આઇસ્ક્રીમ સોની બજારમાં પાણી નિ લાઇનો પહોંચાડવા માટે સ્ફ્ળ પ્રય્ત્નો કરી પાણી ની સમસ્યા તકલીફો હલ કરવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું આજે પણ કોઈ નો વિરોધ ન કરતા માત્ર ખારવા સમાજ ના સાગર પુત્રો માટે સ્કુલ ની તેમજ સમાજ ની દીકરીને ખારવા જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવા બાબત કે જે દિકરી ને કોઈ મુશ્કેલી તકલીફો ન પડે તેમજ સરકારી કામો જેવા કે રેશનકાર્ડ અંગેની તેમજ અન્ય જરુરી સરકારી કામકાજ માટે ટીમ સાથે ખારવા જ્ઞાતિના વિસ્તારમાં જ સેવાઓ મળી શકે તે હેતુથી આયોજન કરવું જોઈએ સહિત અનેક બાબતો પ્રત્યે પોતાની આવડતથી સભા યોજાઈ હતી જેમાં મોડે સુધી ખારવા સમાજ મોટી સંખ્યામાં ભાઈ ઓ બહેનો સિનિયર સિટીઝન જોડાયા હોવાનિ વિગતો પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


