અહેવાલ : સોની યોગેશ ભાઈ પી. સતીકુંવર વેરાવળ
વેરાવળ સિટી માં પી આઈ તરિકે ની સિદ્ધિ સાથે સફળ ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ ઇશરાણી સાહેબ ના જન્મ દિવસે આપી અનેક અગ્રણીઓએ શુભેચ્છા પાઠવવા આવી હતી જેમાં વાત કરવા માં આવે તો વેરાવળ શહેર માં કાય્દો વ્યવસ્થા સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી ઘરફોડી ત્થા અણ ઉકેલી સાથોસાથ માનવતા ની અનોખી રોશની પ્રગ્ટાવિ અભિગમ દાખવી સુંદર કામગીરી બજાવી રહ્યા છે અને આજ ના દિવસે પી એસ આઈ એસ એમ ઇશરાણી ના જન્મ દિવસ ઠેર ઠેર થિ ટેલિફોનીક શુભેચ્છા આપી હતી એસ એમ ઇશ રાણીએ બરોડા ઍસ સી આર વી મહી સાગર.સુરત સિટિ . જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા એલ.આઈ વી મા ગુજરાત પોલીસ ની ગૌરવશાળી યથસવી કામગીરી બજાવી રહ્યા છે આજે પોલીસ ઈન્સ્પેક્ટર એસ એમ ઇશરાણી ના જન્મ દિવસ પર ઠેર ઠેર થી તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા ટેલી ફોનિક અભિનંદન વર્ષા મો ૮૧૪૧૭૭૭૨૪૭ પર વર્ષી રહી હોવાનું પત્રકાર યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


