Gujarat

વેરાવળમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ

ગિરગઢડા
        ભરત ગંગદેવ.
 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણીબેન કોટક હાઇસ્કુલ, વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, ડીસીએફ શ્રી ભારાઇ, એસીએફ શ્રી રસીલાબેન વાઢેર સહિત આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220321-WA0397.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *