Gujarat

વેરાવળ ગિર સોમનાથ મા ASP તરિકે ફરજ બજાવતા ઓમ પ્રકાશ ઝાટ સાહેબ નિ પ્રમોશન સાથે અમદાવાદ બદલી

 ગિર સોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ ડિવિઝન ખાતે ફરજ બજાવતા A S P  ઔમ પ્રકાશ  ઝાંટ ની પ્રમોશન સાથે  અમદાવાદ બદલી થયેલ
જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગના  વેરાવળ ડીવીજન વેરાવળ ખાતે ASP તરીકે ફરજ બજાવતા DYSP ઓમ પ્રકાશ જાટ (IPS)ની બદલી
અમદાવાદ ખાતે ATS માં થયેલ છે.હોવાની વિગતો પત્રકાર
 સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *