ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી જીઓ શાહ અને પરિવહન અધિકારી ના માર્ગ દર્શન સાથે ડેપો મેનેજર બી ડી રબારી ટ્રાફીક ઇન્સ્પેકટર દ્વારા દિવાળી નુતન વર્ષ ના દિવસો માં એસ.ટી ની ઍક્ષ્ટ્રા બસો શરૂ કર્યું ત્યારે સફળ આયોજન કરી વેરાવળ
સોમનાથ જુનાગઢ સોમનાથ અમદાવાદ
સોમનાથ પોરબંદર અને વેરાવળ ઉના સહિત દાહોદ નિ એકસ્ટ્રા એસ.ટી બસો શરૂ કરી જેમા
સોમનાથ વેરાવળ માં મુસાફરી કરતા મુસાફરો ને સલામત રીતે મુસાફરી નો લાભ મળે તે હેતુથી વેરાવળ ડેપો મેનેજરબી ડી રબારી અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા દ્વારા સફળ આયોજન કરી સોમનાથ વેરાવળ ના યાત્રિકો નાગરિકો ને લાભ લેવા માટે ડેપો મેનેજર વેરાવળ ડેપો મેનેજરબી ડી રબારી અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી.આર મેસવાણીયા દ્વારા અનુરોધ કર્યો હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
