ગીર સોમનાથ ના મુખ્ય મથક વેરાવળ સોમનાથ થી પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વાર તરફ આ વિસ્તાર માં થી હજારો લાખો ભાવિકો દર્શન કરવા માટે અવર જવર રહેતી હોય છે પણ હરિદ્વાર તરફ ની ડાઈરેકટ ટ્રેન વ્યવહાર ન હોય જેથી અમદાવાદ થી બદલવાની નોબતો આવે છે જેમાં વૃદ્ધો સીનીયર સીટીઝન ને ધ્યાન માં રાખી વેરાવળ થી હરિદ્વાર ની ટ્રેન શરૂ કરવાં બાબતે યોગ્ય કરી આ વિસ્તાર ની ધર્મ પ્રેમી જાહેર જનતા માટે ખાસ સોમનાથ હરિદ્વાર ની ટ્રેન શરૂ કરવાં બાબતે મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી વેસ્ટર્ન રેલ્વે ને તેમજ જી એમ ને ભાવનગર તેમજ સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા ને આ બાબતે યોગ્ય કરી વહેલી તકે યોગ્ય કરવા પત્ર પાઠવી ને વિનંતિ સાથે નમ્ર અરજ કરી
લી .
નકલ રવાના
૧ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી
૨ સાસંદ રાજેશ ભાઈ ચુડાસમા
૩ જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટ
૪ વિશ્રવ હિન્દુ પરિસદ
