સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ ના એસ.ટી કર્મચારી દ્વારા સુત્રોચાર ઍસ.ટી ડેપો વેરાવળ માં જેમા એરર્યસ મોંઘવારી તાત્કાલિક આપવા માંગ હિતેન્દ્ર ગિરી બાપુ ડી આર મેસ્વાણિયા અને શેલેંદ્ર જોષી સહિત કર્મચારી જોડાયા જેમા કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો જેમા
સરકાર શ્રી ના ધારા ધોરણ મુજબ
મોઘવારી ૩૪ ટકા મોંઘવારી ભથ્થા સહિત બાબતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જો માંગણી પૂરી નહિ કરવામાં આવે તો હડતાલ પર ઉતરી બસો બંધ કરવા ની નોબત આવશે
જેમાં ભારતિય મજદુર સંઘ ના લીડર હિતેન્દ્ર ગીરી બાપુ તેમજ
દયારામ ભાઈ મેશવાણીયા અને શેલેન્દ્ર સિંહ જોષી તેમજ એસટી કર્મચારી બહોળી સંખ્યા માં જોડાયા હોવાનું
પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


