કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ના ગાયત્રી નગર ખાતે ગાયત્રી નગર કાં રાજા ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું છે. ગતરોજ અઅન્નકૂટ દર્સન નું આયોજન કરાયું હતું. જેમાં મીઠાઈ. ફરસાણ,બેકરી વિવિઘ ફ્ળો સહીત ની સોં થી વધુ અલગ અલગ વાનગીઓ ભગવાન ને અર્પણ કરવામાં આવેલ હતી.જેમાં સોસાયટી ના તમામ રહીશો ઉપસ્થિત રહી સામુહિક આરતી ઉતારાય હતી. અહીંયા બે વર્ષ થી ગણપતિ બાપા ની સ્થાપના કરવા માં આવે છે. જેમાં અહીંયા ની સોસાયટી માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયે છે. જેમાં નવરાત્રી,સહીત ની વિવિધ ઉજવણી કરવા માં આવે છે.સર્વે રહીસોં ના હસ્તે આરતી સહીત ધાર્મિક સમારોહ યોજવામાં આવ્યા હતા.આં અવસરે મોટી સંખ્યા માં ભાવિકો ઉમટી પડી ગણેસોત્સવ નો લાભ લીધો હતો.દર વર્ષ ની જેમ આં વર્ષે પણ આજુબાજુ સોસાયટી ના લોકો પણ મહા આરતી માં લાભ લય રહ્યા છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ
