ગિર સોમનાથ વેરાવળ માં છેલ્લા ૨૨વર્ષ થી પત્રકાર ક્ષેત્ર માં આગવી ઓળખ સાથે સોના દુખ દર્દ માં સહભાગી થતા વેરાવળ લોહાણા સમાજ યુવા અગ્રણી અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમેતી ગીર સોમનાથ વેરાવળ ના પ્રમુખ શ્રી અતુલ ભાઈ કોટેચા ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં મળેલી માહિતી મુજબ વેરાવળ સોમનાથ માં ૨૨ વર્ષ થી પત્રકાર ક્ષેત્ર ઉજવળ કામગીરી તેમજ લોહાણા સમાજ મા આગવી ઓળખ સાથે સોના દુખ દર્દ માં સહભાગી બની સતત પ્રયત્નશીલ રહેતાં અતુલ ભાઈ કોટેચા ના જન્મ દિવસ પર ઠેરઠેર થી ટેલીફોન પર શુભેચ્છાઓ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
સમાજ સૅવા ઑ પણ કરવામાં કૉઈ પણ કામ ગમૅ ત્યારૅ ઍકજ રીંગ માં તૅઑનૉ ફૉન ઉપડી જાયછૅ લૉહાણા જ્ઞાતિ ના કામૉ માં પણ કાયમ ખડૅ પગે ઊભા રહૅછૅ ઍક ખાસ વાત તૉ ઍ છૅ તૅઑ રૉજ સવારૅ હૉડસૅપ તથા ફૅશ બુક તથા ટૅટ્સ ના માધ્યમ થી હજારૉ લૉકૉ નૅ સૉમનાથ ના દ્વાવરકા ની આરતી વૅ અન્ય ભગવાન નાં દશૅન કરાવૅછૅ આ તૅમનૉ રૉજીન્દૉ નીયમ છૅ તૅઑના જન્મ દિવસ નીમીતૅ ઠેર થી અભીનંદન પાઠવા લૉકૉ નાં ફૉન નૅ મૅસૅજ નૉ વર્ષા વરસી રહ્યૉ છૅ. જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા

