Gujarat

વેરાવળ માં અરવિંદ ભાઈ કેજરીવાલ નુ આમ આદમી પાર્ટી ના જિલ્લા સંગઠન ની ટીમ દ્વારા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ અરવિંદ ભાઈ કેજરીવાલ ના આગમન થયું હતુ જેમા ગિર સોમનાથ જિલ્લા સંગઠન ના માધ્યમથી મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા અને  મળેલી માહિતી મુજબ વેરાવળ માં આજરોજ કેસીસી
ગ્રાઉન્ડ મા શાનદાર સભા નુ આયોજન કરેલ જેમાં આમ આદમી પાર્ટી ના ગિર સોમનાથ  જિલ્લા સંગઠન ના  બિપિન ભાઈ તન્ના અશ્વિન ભાઈ કોડીનાર  સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સ્યોજ્ક અરવિંદ ભાઈ કેજરી વાલ ને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area

IMG-20220801-WA0324.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *