સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આમ આદમી પાર્ટી માં નવો જ વણાંક આપ્યો છે જેમા ગુજરાત ઉપ પ્રમુખ શ્રી જગમાલ ભાઈ વાળા સહિત અનેક અગ્રણી ની ઉપસ્થિતિ માં લોહાણા સમાજ ના બિપિન ભાઈ તન્ના જોડાયા જેમા જ્ઞાતિમાં અનેક પ્રર્સ્નીય કાર્ય માં સમાજ માટે થયેલ પ્રેરણારૂપ કાર્ય ને ધ્યાન મા રાખી આમ આદમી પાર્ટી મા ગુજરાત ઉપ પ્રમુખ શ્રી જગમાલ ભાઈ વાળાએ આમ આદમી પાર્ટી માં દિલ્હી ના મૂખ્ય મંત્રી શ્રી અરવિંદ ભાઈ કેજરીવાલ ના હસ્તે ખેસ પહેરાવી આવકારેલ હોવાની વિગતો પત્રકાર સોની યોગેશ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
સોની યોગેશ

