Gujarat

વેરાવળ માં એસ.ટી ડેપો વેરાવળ વડોદરા રૂટ ની નવી બસ સેવા નો પ્રારંભ કરાવતા જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સનાતન હિન્દુ સેવા સમાજ ના અગ્રણીઓ દ્વારા મુસાફરો ના મો મીઠા કરાવ્યા અખિલ ભારતીય માછીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોર ભાઈ કુહાડા ઍ પાઠવી સુભેરછા

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી જીઓ શાહ  અને પરિવહન અધિકારી આર પિલવાયકર ના સફળ પ્રયાસો થી વેરાવળ જનતા માટ
 એ ટી ઍસ રાજેશ ભાઈ ઠૂમમર ડેપો મેનેજર બી ડી રબારી ટ્રાફિક ઈન્સપેક્ટર ડી આર મેસ્વાણીયા  ના
 સફળ પ્રયાસો થી વેરાવળ ડેપો મા મુસાફરી કરતા યાત્રિકો માટે વધુ સારી રીતે  બસ સેવા મળે તે હેતુથી  બે નવી જે વેરાવળ વડોદરા રૂટ પર ફાળવી જેનો આજે વેરાવળ એસ.ટી ડેપો મા બસ ના ડ્રાઇવર કમ કન્ડકટર ભગવાન ભાઈ ભોળા ટીસી પ્રફુલ ભાઈ વાઢેર બસ ના કર્મચારી રમજુભા દરબાર  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ ના સામાજિક કાર્યકર યોગેશ પી સતીકુંવર   વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાતેમજ સોરઠીયા વાણદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાજા રસીક પટેલ  સમસ્ત ખારવા જ્ઞાતિના પંચ સભ્યો અગ્રણીઓ તેમજ સમસ્ત પરર્જીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રર્મુખ  લક્ષ્મી દાસ ભાઈ સાગર નારણભાઈ બાંડીયા નિ  ઉપ્સ્થિતિ માં વેરાવળ ડેપો માં બસ ને પુષ્પો થી વિધિવત રીતે બસ ના ડ્ર્રાઇવ્રરકમ કન્ડકટર ભગવાન ભાઈ ભોળા ને પુષ્પો થી સન્માન કર્યું હતું અને વધુ સારી રીતે એસટી બસ સેવા મળે તે હેતુથી વેરાવળ અખિલ ભારતીય માછીમાર મહા મંડળ ના પ્રમુખ  કિશોર ભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જણાવ્યું હતું હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220923-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *