Gujarat

વેરાવળ માં જર્જરિત બિલ્ડિંગ રવેશ તાત્કાલિક અસરથી ઉતારીલેવા અથવા તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવા કલેકટર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર ને આવેદન પત્ર અપાયુ 

સોની યોગેશ ભાઈ પી  સતીકુંવર વેરાવળ
વેરાવળ માં ઘણી બધી એવી બિલ્ડિંગ ઇમારતો છે જે જર્જરિત હોય અને થોડા સમય પહેલા જ ઘણીબધી ઇમારતો રવેશ તુટવા ની તેમજ ઇમારતો ઘરાશય થવાની ઘટના બનેલ અને ઘણાં નાગરિકો ઍ પોતાની અમુલ્ય જિંદગી ઓ ગુમાવેલી આ બાબતો ને ધ્યાન માં રાખી આજરોજ  વેરાવળ ના સામાજિક કાર્યકરો ડો હિતેશ ઝિમુલિયા  દીનેશ રાયઠેઠા દિપક ભાઈ સિંઘવડ અનિશ રાછ સહિત ના અગ્રણી  દ્વારા આવી ઇમારતો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ બિલ્ડિંગ ઇમારતો રવેશો  ને ઉતારી લેવા આજે કલેકટર અને નગર પાલિકા ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપી વહેલા મા વહેલી તકે આ બાબતે યોગ્ય કરી  જર્જરિત બિલ્ડિંગ ઈમારતો ને ઉતારી લેવા આવેદન પત્ર માં ડો હિતેશ ઝિમુલિયા  દીનેશ રાયઠેઠા દિપક ભાઈ સિંઘવડ અનિશ રાછ સહિત ના અગ્રણી  દ્વારા આવી ઇમારતો ને ઉતારી લેવા આવેદન પત્ર પાઠવી રજુવાત કરવામાં આવેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220712-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *