રિક્ષા ભાડા થી મુક્તિ જેન દેરાસર હવેલી થી સોમનાથ મેળા માં એસટી બસ રાહત ભાડા થી ૫ દિવસ સરાહનીય સુવિધાઓ પૂરી પાડી ઉદય શાહ પાયલ બેન પારેખ ગિરીશ ભાઈ પટ્ટ નિ ઉપસ્થિતિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ પરિવહન અધિકારી પીપી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા મુંબઈ ના રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા મેળા માટે એસટી બસ સેવા સોસાયટી વિસ્તારમાં રહેતા મહિલા બેહન દિકરીઓ બાળકો માટે જણાવ્યું હતું જેમાં ઍસ.ટી તંત્ર ના પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ દ્વારા પ્રોત્સાહન આપી વેરાવળ એસ.ટી ડેપો ઍ સફળ આયોજન મેળા માટે કરાયુ હતું જેમાં મોઘા રીક્ષા ભાડાં થી છુટકારો આપી જેન દેરાસર શ્રીપાલ હવેલી થી મેળા માટે ૫ દિવસ સુધી ફક્ત રુપિયા ૨૪ થી મોડી રાત સુધી અવર જવર માટે એસટી બસ સેવા ઉપલબ્ધ થઈ જેમા વેરાવળ એસટી તંત્ર ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણપુરી બાપુ હેડ મીકેનીક ઉમેશભાઈ પરમાર બસ સેવા ના ડ્રાઈવર કંડકટર
સહિત પાયલ બેન પારેખ અને ઉદય ટ્રાન્સપોર્ટ અનિશ રાછ નિમાવત બાપુ ગિરીપાન ગોલ્ડ અને સીલ્વર એશો શિયેશન ના પ્રમુખ ગિરીશ ભાઈ પટ્ટ રમેશ ભાઈ પટ્ટ અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતિ ના કાર્યકર યોગેશ પી સતીકુંવર અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી તેમજ વેરાવળ એસ ટી તંત્ર દ્વારા સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું


