Gujarat

વેરાવળ માં લોહાણા મહાજન ત્થા લોહાણા યુવક મંડળ દ્વારા લોહાણા સમાજ ના બાળકો ની સમુહ જનોઈ યજ્ઞોપવિત  અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

વેરાવળ માં તારીખ ૦૩ /૦૪ /૨૦૨૨ ને રવિવારે લોહાણા મહાજન ત્થા લોહાણા યુવક મંડળ દ્વારા લોહાણા સમાજ ના બાળકો ની સમુહ જનોઈ યજ્ઞોપવિત નુ આયોજન કરેલ છે જેમાં સુરીલો સાંજી તારીખ ૨ /૦૪ /૨૦૨૨ ને શનિવાર સાજે પ : ૦૦  કલાકે  મંડપ રોહણ ૦૨/ ૦૪/ ને શનિવાર દાંડીયા રાસ અને પીઠી સહીત ના માંગલિક અવસર સાથે ડીજે ના સુર સાથે  કાશી યાત્રા તારીખ ૦૩ / ૦૪ /૨૦૨૨ ને રવિવારે લોહાણા મહાજન વાડી થી સુભાષ રોડ ગાંધીરોડ   શાક માર્કેટ થઈને મહાજન વાડી એ પહોચશે જેમાં લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી દીપકભાઈ કકકડ ઉપ પ્રમુખ રમેશભાઈ ભૃપતા સહીત સમેતી  સભ્ય બીપીનભાઈ જે તન્ના સહ સંયોજક ચિરાગ એન કકકડ સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં આ સુંદર આયોજન કરવામાં આવશે જેમાં લોહાણા સમાજ ના વીરોદર ગામ ના  ચિ. હર્ષ લાખાણી રાહુલ રજનીકાંત લાખાણી ગણાત્રા કેશોદ નીખીલ વેરાવળ ના દ્રોણ ભીમજીયાણી નીખીલ રૂપારેલ ભવ્ય સુબા ભૌતિક સુબા પાર્થ લુકકા ગડુ ના મિત લાખાણી તાલાલા    દર્શન અઢીયા અને જુનાગઢ ના વરૂણ તન્ના યજ્ઞોપવિત ધારણ કરશે હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *