Gujarat

વેરાવળ માં  શ્રીમતી કેકે સવજાણી બીબી ઍ બીસીએ ના રજતજયંતિ કાર્યક્રમ યોજાયો ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા તેમજ  ગીરીશ ભાઈ કારિયા સહિત અન્ય અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં  દીપ પ્રાગટ્ય કરી ને પ્રા રંભ થયેલ 

સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
 વેરાવળ માં એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કે એસ સવજાણી એન્ડ શ્રીમતી કેકે સવજાણી બીબી ઍ બીસીએ કોલેજ ના શિશણ યાત્રા ના  ૨૪ વર્ષ પુર્ણ કરી ૨૫ માં વર્ષ માં રજતજયંતિ વર્ષ ના મંગલ પ્રવેશ ના અવસરે ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા નગર પાલિકા પ્રમુખ પિયુષ ભાઈ ફોફડી ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને ચોક્સી આર્ટ કોલેજ ના પ્રોફેસર તેમજ ભકત કવિ નરસી મહેતા યુનિવર્સિટી ના વાળા સાહેબ ની ઉપસ્થિતિ માં ગીરીશ ભાઈ કારિયા દ્વારા  સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્ય ક્રમ ના અદયક્ષ સ્થાને  ભાઈ શ્રી પરમ પૂજ્ય શ્રી રમેશ ભાઈ ઓઝા  ભાઈ શ્રી  તેમજ ઝવેરીભાઈ ઠકરાર  નગર પાલિકા પ્રમુખ પિયુષ ભાઈ ફોફડી ઉપ પ્રમુખ કપીલ ભાઈ મહેતા અને ભકત કવિ નરશી મેહતા યુનિવર્સિટી ના પ્રોફેસર વાળા સાહેબ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ના ડો લલિત ભાઈ પટેલ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન ના પટેલ કિરિટ ભાઈ ફોફડી પુર્વ પટેલ શ્રી લખમ ભાઈ ભેસલા સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં સ્કૂલ ની દિકરી ઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી ખુબ જ સરસ રીતે આ કાર્યક્રમ માટે યોગદાન આપ્યું મહેમાનો નુ પુષ્પ સાલ ઓઢાડીને સોમનાથ મહાદેવ ના ફોટા સાથે સ્વાગત કર્યું જેમાં કાર્યક્રમ અંતર્ગત ગીરીશ ભાઈ કારિયા ઍ પ્રારસંગીક પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નટુભાઈ રાજ્પોપટ  તેમજ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220727-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *