Gujarat

વેરાવળ માં શ્રી રેયોન હાઉસિંગ.કોલોની મા રેયોન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા  નવરાત્રી મહોત્સવમાં રાસોત્સવ મેગા ફાઇનલ હરિફાઈ  યોજાઈ 

 સોમનાથ ટ્રસ્ટ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ અગ્રણીઓ સાથે ઉપ પ્રમુખ તરીકે  યોગેશ  સતીકુંવર ની  નિમણુક માન્ય રાખી   પ્રેરક સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર  સ્વ હીરા બેન મહેન્દ્ર ભાઈ થડેશ્વર પ્રેરક દિવ્યાની બેન  પાયલ બેન પારેખ અને વેશાલી બેન સાગર ના વરદ હસ્તે વિજેતા ઓને  કપ મોમેન્ટો થી પ્રોત્સાહિત કર્યા
વેરાવળ મા શ્રી રેયોન નવદુર્ગાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઇનલ હરિફાઈ નુ આયોજન કર્યું હતું જેમાં  જ્જ તરિકે સોની દિવ્યાનિ બૅન સંજય ભાઈ થડેશ્વર વેશાલી બેન અમિત ભાઈ સાગર અને ઇનનર વ્હીલ કલબ ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને વર્ષા બેન વાઘેલા હેતલ બેન પરમાર દ્વારા વિજેતા ફ્ષ્ટ પ્રથમ A ગૃપ માં તુલશાણી ભાવિકા શુરેશ ભાઈ ને કપ મોમેન્ટો અને સોમનાથ મહાદેવ નિ પ્ર્ પ્રસાદી સાથે   સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા
 A ગૃપ સેકન્ડ  માં ઇનનર વ્હીલ કલબ ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને સોની વેશાલી બેન અમિત ભાઈ સાગર અને સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ થડેષ્વર પ્રેરક દિવ્યાનિ બેન સંજય ભાઈ   થડેષ્વર દ્વારા સન્માનીત કર્યા હતા
 ખુશી  સોંદ્ર સિંહ ને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરી વિજેતા જાહેર કર્યા
અને થર્ડ માં ભારતીબેન રાજુભાઈ ગઢીયા ને  પ્રોત્સાહિત ઇનામ આપી સોમનાથ મહાદેવ ના
પ્રસાદી સાથે   સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા અને જીતુપુરી બાપુ અજય ભાઈ દૂબે દ્વારા પ્રોત્સાહિત કર્યા
 તેમજ  B ગૃપ માં મોટી બહેનો મા પ્રથમ સિદ્ધી  રીટા બેન મેહતા મોટા કપ થી સોની સમાજ ના ગિરીશ ભાઈ પટ્ટ પ્રમુખ શ્રી ગોલ્ડ અને સિલ્વર ઍશોશિયએશંન અને સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રર્મુખ લક્ષ્મીદાસ સુંદર્જીભાઈ સાગર અને પ્રદીપ ભાઈ ચોક્સી દ્વારા પ્રોત્સાહહિત કરેલ
તેમજ B ગૃપ માં મોટી બહેનો મા સેકન્ડ નંબરે રીટાબેન જોષી ને કપ મોમેન્ટો આપી
દિવ્યાનિ બૅન સંજય ભાઈ થડેશ્વર વેશાલી બેન અમિત ભાઈ સાગર અને ઇનનર વ્હીલ કલબ ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને વર્ષા બેન વાઘેલા હેતલ બેન પરમાર પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યક્રમ માટે નિશ્વાર્થ ભાવે આર્થિક સહયોગ   મુંબઈ વસઈ  ના ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત અભિનેત્રી શ્રી  રાજશ્રી મીનાં બેન પંજાબી વર્ષોથી આપી આ કાર્ય ને પ્રોત્સાહન મળે તે હેતુથી સહયોગ મળ્યો છે અને મળશે   સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ સતીકુંવર અને રેયોન નવ  અને સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના પ્રેરક હીરાબેન મહેન્દ્ર ભાઈ થ્ડેશવર સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા અને જીતુપુરી બાપુ અજય ભાઈ દૂબે સમસ્ત
પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિના માજી
પ્રમુખ લક્ષ્મી દાસ સુંદરજી ભાઈ સાગર માજી ઉપ પ્રમુખ પ્રદીપ ભાઈ ચોક્સી ગોલ્ડ અને સિલ્વર ઍશોશિયએશન ના પ્રમુખ શ્રી ગિરીશ ભાઈ પટ્ટ અને ડો ડી કે બારડ અને  એકતા બેન બારડ જગદિશ ભાઈ ફોફ્ંડી  સહિત ના  અગ્રણીઓ દ્વારા સહયોગ મળ્યો હતો જેમા ૪૨વર્ષ થી રેયોન હાઉસિંગ કોલોનીમાં નવ દુર્ગા મંદિરે
 નવરાત્રી મહોત્સવમાં સદા અગેસર  રહી ફરજ બજાવતા   પ્રમુખ શ્રી મોહનભાઈ ગોહિલે પ્રમુખ તરીકે  સર્વા નુમતે કિશન ભાઈ મોહનભાઈ ગોહિલ ને તેમજ  ૨૧ વર્ષ થી રેયોન નવદુર્ગા  ગરબી મંડળ માં કામગીરી બજાવી રહ્યા સમસ્ત પરજીયા પટ્ટણી સોની
જ્ઞાતીના સોની યોગેશ પ્રભુદાસ  સતીકુંવર  ને ઉપ પ્રમુખ તરીકે સર્વા નુમતે નિમણુક માન્ય રાખી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા એસ્ટેટ ઓફિસર સુરેન્દ્ર સિંહ જાડેજા અને જીતુપુરી બાપુ અજય ભાઈ દૂબે સમસ્ત પર જીયા પટ્ટણી સોની જ્ઞાતિના માજી
પ્રમુખ લક્ષ્મી દાસ સુંદરજી ભાઈ સાગર માજી ઉપ પ્રમુખ પ્રદીપ ભાઈ ચોક્સી ગોલ્ડ અને સિલ્વર ઍશોશિયએશન ના પ્રમુખ શ્રી ગિરીશ ભાઈ પટ્ટ નિ ઉપસ્થિતિ માં પુષ્પો થી  સન્માનિત કરવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *