સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં તારીખ ૧૦ /૦૪/૨૦૨૨ ને રવિવારે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અદયક્ષ સ્થાને રામ જન્મોત્સવ ની શાનદાર ઉજવણી કરવામાં આવશે શોભાયાત્રા ત્રિકમરાય મંદિર થી સોની બજાર સુભાષ રોડ સટ્ટા બજાર થઈને રામ મંદિર પહોચશે જેમાં અનેક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ થશે જેમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મહામંત્રી મહેશભાઈ વાઝા સહીત સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં સુંદર આયોજન કરવામાં આવશે હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


