Gujarat

 વેરાવળ  માં સરકાર માન્ય સંસ્થા શ્રી સુર્વણ સંગીત વિધ્યાલય ના સંચાલક કિર્તિબેન અખીયા દ્વારા સુર રંગ સંગીત વિધ્યાલય ના વિધાર્થિ ને અનોખી સંગીત પ્રેરણા આપી ડીકૅ  ગ્રુપ દીપક ભાઈ કક્કડ ના સહયોગ થી ટુંક સમયમાં સંગીત ના કાર્યક્રમ યોજાશે 

સોની હરેશ ભાઈ પી સતિકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ  એક એવા વયકિતી જેના પર માં  સરસ્વતી ની કૃપાં અપરંપાર વસેછે  તેવા ગિર સોમનાથ નુ ગૌરવ એવા કિર્તીબેન અખીયા દ્વારા એક નવતર પ્રયોગ કરી તેમની    સરકાર માન્ય સંસ્થા
 શ્રી સુર્વણ  સંગીત વિધ્યાલય ના માધ્યમથી   તેમની સંસ્થા ના વિધાર્થિ ઓને સંગીત અને  ઉત્સાહ સાથે  પૌરાણિક યાદગાર ગીતો ના માધ્યમથી તેમની કલા ને લોકો સુધી પહોંચાડી તેમના ઉત્શાહ ને સંગીત  વિધાર્થિ ની કલા અને સંગીત રચના ને પ્લેટફોર્મ પૂરું પાડવામાં અમુલ્ય યોગદાન કિર્તિબેંન અખીયા દ્વારા આપી માત્ર ટુંક સમયમાં જ ગિર સોમનાથ મિડિયા દીપકભાઈ કકકડ ના માધ્યમથી  એક સંગીત કાર્યક્રમ માટે નુ આયોજન કરવામાં આવશે જેમાં તેમની સંસ્થા ના વિદ્યાર્થી ઓ ના ઉમંગ અને ઉત્સાહ સાથે નવી પ્રેરણા મળી રહે તેવા પ્રયત્ન સીલ
પ્રયાસ કિર્તીબેન અખીયા દ્વારા થયેલ હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા જણાવ્યું

IMG-20220718-WA0216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *