Gujarat

વેરાવળ માં સૌપ્રથમ વખત સિન્ધી ભાષા માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયેલ રામ જન્મોત્સવ ની ઉજવણી સાથે ધાર્મિક આસ્થા સાથે શર્મા પરિવાર દ્વારા આયોજન કર્યું 

અહેવાલ : સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ

વેરાવળ શહેર ને આંગણે સૌ પ્રથમ વખત જ સિન્ધી ભાષામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  નુ આયોજન વેરાવળ સિન્ધી સમાજ ની વાડી માં ધામિક આસ્થા અને શ્રદ્ધાથી ભવ્ય આયોજન કર્યું હતુ જેમા ધામિક પ્રસંગૌ તેમજ રામ જન્મોત્સવ ની ઉજવણી સાથે શર્મા પરીવાર દ્રારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો લાભ ભોહોળા પ્રમાણ માં સિનધી સમાજ ના પરિવારજનો લઈ રહેલા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

20221101_182312.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *