ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ તેમજ પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના સાથ સહકાર થી વેરાવળ ડેપો ની ઍસ.ટી બસો માં મુસાફરો દુર થી વાંચી શકે તે હેતુથી લોક સહયોગ દ્વારા સોમનાથ દાહોદ સોમનાથ વાપી સોમનાથ ગાંધીનગર સોમનાથ ઓખા સોમનાથ માતાના મઢ સોમનાથ અંબાજી સોમનાથ રાધનપુર સોમનાથ કરમસદ સોમનાથ દ્વારકા માંગરોળ ભાવનગર સહિત અનેક રૂટ પર આવતી જતી ઍસ.ટી તંત્ર ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી રંગભૂમિના કલાકાર રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી છેલ્લા ૧૦ વર્ષ થી નિશ્વાર્થ કાર્ય સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના માધ્યમ થી મુસાફરો ને દુર થિ સપ્ષ્ત રીતે વાચી શકે તે હેતુથી આ કામગીરી માં સહભાગી બને જેમા પાયલ બેન પારેખ અને ડૉ ડી કે બારડ દ્વારા આ કાર્ય ને પ્રોત્સાહન આપ્યું છે અને લોકલ ગ્રાર્મ્ય વિશ્તાર પર આવતી જતી બસો માટે ડો ડી કે બારડ દ્વારા આર્થિક ફાળવણી કરવામાં આવેલ ટુંક સમયમાં લોકલ બસો માં પણ મુસાફરો ને ફ્લેક્સ બેનર ના બોર્ડ ની સુવિધા આશીર્વાદ સમાન ગણાશે


