Gujarat

વેરાવળ લોહાણા ઉઠમણું     

સ્વ. રમણીકભાઈ દુલભજીભાઈ ઉનઙકટ (ઉ. વર્ષ 70) તે પારસ તથા સીમા વિપુલકુમાર રાજા ના પિતાશ્રી તે સ્વ. દામોદરભાઈ સ્વ. શાંતિભાઈ, સ્વ ગોવિંદજીભાઈ, સ્વ અરવિંદભાઈ ના ભાઈ તે કેતન, કમલેશ, જીજ્ઞેશ, તેમજ ચાંદની પાન વાળા રસીકભાઈ, શરદભાઈ, પંકજભાઈ ના કાકા તે જમનાદાસ ધરમશીભાઈ સેજપાલ જુનાગઢ વાળા ના જમાઈ તા 08/07/2022 ને શુક્રવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે સદગતનુ ઉઠમણું તથા પીયરપક્ષ ની સાદઙી  તા 09/07/2022 ને શનિવાર સાંજે 5.30 થી 6.30 નવા રામ મંદિર, કુષ્ણ નગર, ખડખડ વેરાવળ ખાતે  રાખેલ છે..
ઈશ્વર તેમના દીવ્ય આત્માને પરમધામ નિ પ્રાપ્તિ કરાવિ શ્રીજીબાના ચરણોમાં સમાવે તેવી પ્રાર્થના..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *