Gujarat

વેરાવળ લોહાણા ઉઠમણું

*સ્વ. અરવિંદ કુમાર કેશવજી રૂઘાણી*
*ઉંમર વર્ષ 75 તે ફેરી લેન્ડ વાળા તે પ્રમોદભાઈ ના નાનાભાઈ  સ્વ.ભરતભાઈ, અનિલભાઈ, કિરિટભાઈ, સંજયભાઈ, હર્ષદભાઈ રૂઘાણી ના કાકા તેમજ રશિમબેન ભાગૅવકુમાર,ભુજ  જલ્પાબેન વિમલકુમાર પોરબંદર, પૂનમબેન કુનાલકુમાર અમદાવાદ ના પિતાશ્રી તેમજ શ્રી ગાંડાલાલ જેઠાલાલ ગોટેચા ,(રાજકોટ) ના જમાઈ તા 09/08/2022 ના રોજ શ્રીજીચરણ પામેલ હોય સદગત નુ ઉઠમણું તેમજ પિયર ની સાદડી તા 12/08/22 ને શુક્રવારે બપોરે 3:30 કલાકે નવા રામ મંદિરે કૃષ્ણ નગર, વેરાવળ ખાતે રાખેલ છે.*
*9033942992 અનિલભાઈ રૂઘાણી*
*8160592624  પ્રમોદભાઈ રૂઘાણી*
*ઈશ્વર તેમના દીવ્ય આત્માને પરમધામ નિ પ્રાપ્તિ કરાવિ શ્રીજીબાના ચરણોમાં સમાવે તેવી પ્રાર્થના..*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *